(10) Educational Toolbar



મિત્રો ,
             શૈક્ષણિક ટૂલબાર એક એવું ટૂલબાર છે. જે એકવાર ઇન્સ્ટોલ કર્યાબાદ આપ જયારે વેબ બ્રાઉઝર ઓપન કરો છો ત્યારે , નવા સમાચાર,મેસેજ,કે નવીન બાબતો તરતજ જાણવા મળે છે. આપ મને સંદેશ, વેબ લીંક કે વીડીઓ લીંક પણ મોકલી શકો છો જે બીજાને share કરી શકાય છે.
         આ ટુલબાર ડાઉન લોડ કરવા નીચે લીંક પર ક્લિક કરો.

No comments:

Post a Comment